1. Home
  2. Tag "Earthquake"

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકા અનુભવાયાઃ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

અંદામાન નિકોબારમાં ભૂંકપના આચંકા 4.4ની તીવ્રતા માપવામાં આવી અંદામાન નિકોબાર કે જ્યાની ઘરા અવાન નવાર ઘ્રુજી ઉઠે છે ત્યારે ફરી એક વખત અહી ઘરતી ઘ્રુજી ઉઠવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે  ાજે શનિવારના રોજ વહેલી સવારે અહી ફરી એક વખત ઘરતીકંપ આવ્યો હોવાની ઘટના બની છે. મળતી વિગત પ્રમાણે ભારતના દક્ષિણમાં સ્થિત આંદામાન […]

જમ્મુના કટરાથી લઈને મહારાષ્ટ્રના કોલ્હાપુર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા,અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો,જાણો તેની તીવ્રતા

દિલ્હી:દરરોજ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે.25-26 જૂનની રાત્રે જમ્મુ-કાશ્મીરથી મહારાષ્ટ્ર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો.જો કે, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર અથવા અફઘાનિસ્તાનમાંથી ક્યાંય પણ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, મધ્યરાત્રિ પછી જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સૌથી પહેલા ધરતી ધ્રૂજી હતી.નેશનલ સેન્ટર ફોર […]

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા નોંધાઈ  

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા  3.9 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં   શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ડોડામાં મંગળવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી.આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.ભૂતકાળમાં પણ ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓએ લોકોને ચિંતામાં મૂકી દીધા છે. જમ્મુ-કાશ્મીર ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.9 ની તીવ્રતા નોંધાઈ

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા 3.9 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ડરનો માહોલ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.ભૂકંપ કટરાથી 61 કિમી પૂર્વમાં આવ્યો હતો અને તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 નોંધવામાં આવી હતી.બીજી તરફ ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા […]

રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,4.1 ની તીવ્રતા નોંધાઈ  

રાજસ્થાનમાં ભૂકંપના આંચકા 4.1 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાની નહીં જયપુર:રાજસ્થાનના બિકાનેરમાં સોમવારે રાત્રે 2:1 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ બીકાનેરના ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો.ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.તે જ સમયે, […]

ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા – તીવ્રતા 5.2 નોંધાઈ

લખનૌમાં ભૂકંપના આચંકા અનુભવાયા તીવ્રતા 5.2 નોધાઈ લખનૌઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશની ઘરા વિતેલી રાત્રે ઘ્રુજી ઉઠી હતી, પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશના લખનૌ અને સીતાપુર સહિત અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  જાણકારી પ્રમાણે આ આચંકાઓ અડધી રાત્રે 1 વાગ્યે લખનૌ […]

નાસિકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા,લોકોમાં ભયનો માહોલ

નાસિકમાં ભૂકંપના આંચકા ત્રણ વખત આવ્યો ભૂકંપ લોકોમાં ફેલાયો ડરનો માહોલ મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4, 2.1 અને 1.9 રહી છે.આં ભૂકંપના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાન થયું નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે. સતત ત્રણ ભૂકંપના આંચકાથી દરેક લોકો ડરી ગયા છે.વહીવટીતંત્રએ દરેકને ન ડરવાની […]

લદ્દાખમાં વિતેલી રાતે ભૂકંપના આચંકા આવ્યા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4 નોંધાઈ

લદ્દાખમાં ભૂકંપના આચંકા આવ્યા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4 નોંધાઈ લદ્દાખઃ- દેશના ઘણા વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે લદ્દાખની ઘરા મોડી રાતે ઘ્રુજી ઉઠી હતી અહી ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા જેની તીવ્રતા 4 માપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  આ ભૂકંપ બુધવારની રાતે આશરે 8.11 કલાકે આવ્યો હતો, […]

નેપાળમાં વહેલી સવારે ધ્રુજી ધરા,રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા નોંધાઈ

નેપાળમાં ભૂકંપના આંચકા 5.3ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકસાનના અહેવાલ નહીં કાઠમંડુ:નેપાળના નુવાકોટ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, સવારે 5:26 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી.ભૂકંપના કારણે હાલ કોઈ નુકસાનના અહેવાલ નથી. આ પહેલા નેપાળના કાઠમંડુમાં 31 જુલાઈ, રવિવારે સવારે ભૂકંપ આવ્યો […]

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ

  અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ  કોઈ નુકસાન કે જાનહાનિ ના સમાચાર નહીં     દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ગુરુવાર-શુક્રવારની રાત્રે લગભગ 12:38 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 નોંધવામાં આવી હતી.રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ થઇ નથી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code