1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ
અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ

0
  •   અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  • રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ
  •  કોઈ નુકસાન કે જાનહાનિ ના સમાચાર નહીં    

દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ગુરુવાર-શુક્રવારની રાત્રે લગભગ 12:38 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 નોંધવામાં આવી હતી.રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ થઇ નથી.

નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 93 દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં 150 કિમીની ઊંડાઈએ હતું.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 હતી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.