1. Home
  2. Tag "Earthquake"

ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.7 ની તીવ્રતા નોંધાઈ

ફિલિપાઇન્સમાં ભૂકંપના આંચકા 6.7 ની નોંધાઈ તીવ્રતા નુકશાન કે કોઈ જાનહાનિ નહીં દિલ્હી :ફિલિપાઇન્સમાં શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.અમેરિકી જિયોલોજિકલ સર્વેએ આ અંગે માહિતી આપી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે,ભૂકંપનું કેન્દ્ર ખૂબ ઊંડાઈમાં સ્થિત હતું. સ્થાનિક અધિકારીઓએ કહ્યું હતું કે, આનાથી કોઈ નુકસાન થયાનું જાણવા મળ્યું નથી. અમેરિકી જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું […]

લદ્દાખ: લેહમાં ભૂકંપના જોરદાર આંચકા, 3.6 ની તીવ્રતા માપવામાં આવી

દેશના કેટલાક રાજ્યોમાં ભૂકંપના આંચકા જાનહાનિના કોઈ સમાચાર નહીં લોકોમાં ભયનો માહોલ લેહ: લદ્દાખમાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. આ ઉપરાંત વધુ બે રાજ્યો રાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના બિકાનેરમાં આજે સવારે 5:24 કલાકે રિક્ટર સ્કેલ પર […]

રાજસ્થાનના બિકાનેરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા નોંધાઈ

રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા સવારે 5:24 કલાકે અનુભવાયો ભૂકંપ 5.3 ની નોંધાઈ તીવ્રતા જયપુર:રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સવારે 5:24 કલાકે ભૂકંપના આંચકાથી વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો.નેશનલ સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. જો કે આના કારણે કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપ આવ્યો […]

અંદમાન દ્વીપમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ

અંદમાન દ્વીપમાં ભૂકંપના આંચકા 4.2 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં પોર્ટ બ્લેર :અંદમાન દ્વીપ વિસ્તારમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપ અંગે માહિતી આપી હતી. તો, અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સમાં હાલ કોરોનાનો કહેર અટકયો છે.એક વ્યક્તિએ કોરોના વાયરસ સંક્રમણને […]

અમેરિકાના અલાસ્કામાં 5.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

અમેરિકાના અલાસ્કામાં કુદરતી આપત્તિ અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી નવી દિલ્હી: અમેરિકાના અલાસ્કામાં કુદરતી આપત્તિઓ વારંવાર અનુભવાતી હોય છે. હવે અમેરિકના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર અલાસ્કામાં એ ટુ સ્ટેશનની પશ્વિમમાં 285 કિલોમીટર પશ્વિમમાં […]

નર્મદા ડેમ વિસ્તારમાં ભૂકંપનો આંચકો, કેવડિયાથી 50 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 1.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમને આ ભૂકંપના […]

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.5 ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 4.5 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકસાન કે જાનહાનિ નહીં ઇમ્ફાલ : પૂર્વોતર રાજ્ય મણિપુરના ઉખરૂલમાં શુક્રવારે સવારે 5:56 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, આ આંચકા ઉખરૂલના ઇએસઈથી 57 કિમી દૂર અનુભવાયા હતા. અત્યાર સુધીમાં જાન-માલને કોઈ નુકસાન […]

રાજધાની દિલ્હીમાં વિતેલી રાતે ભૂકંપના આંચકા અનુભવાયાઃ રિક્ટર સ્કેલ પર ૩.૭ ની તીવ્રતા નોંધાઇ

દિલ્હી એનસીઆરમાં અનુભવાયા ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 3,7 તીવર્તા નોંધાઈ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ચાલુ વર્ષ દરમિયાન અવાર નવાર ભૂકંપના આંચકા આવવાની ઘટના બની છે, જેમાં ખાસ કરીને દિલ્હીમાં આ ઘટના વધુ બનવા પામી છે ત્યારે ફરી એક વખત વિતેલી સોમવારની  રાતે દિલ્હી-એનસીઆરમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર […]

લદ્દાખ: લેહમાં 4.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા 4.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાની નહીં શ્રીનગર : લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી પાસેથી મળેલી જાણકારી મુજબ,રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે. હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. ગયા મહિને પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનેક વખત અનુભવાયા […]

અફઘાનિસ્તાન: કાબુલમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, 5.3 ની તીવ્રતા નોંધાઈ

કાબુલની ઉતરે ધરા હચમચી ભૂકંપની તીવ્રતા 5.૩ નોંધાઈ લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 રહી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે 4:34 વાગ્યે ભૂકંપના આંચકાથી કાબુલની ઉત્તરે ધરતી હચમચી ઉઠી હતી. ભૂકંપના આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code