ભારતમાં એક વર્ષમાં ભૂકંપના ત્રણથી વધુની તીવ્રતાના 965 આંચકા અનુભવાયાં
દિલ્હીઃ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ભૂકંપના આંચકા વધ્યાં છે. દરમિયાન એક વર્ષમાં ત્રણ કે તેથી વધુની તીવ્રતાના 965 જેટલા ભૂકંપના આંચકા નોંધાયાં છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધી ગયું છે અને સરકાર દ્વારા હવે જે અર્લી વોર્નીંગ […]


