1. Home
  2. Tag "East area"

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી વધતા પોલીસનું ફુટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે રાતે વાહનોનું પણ કર્યું ચેકિંગ શહેરના 28 PIની સાગમટે બદલી કરી દેવામાં આવી દારૂનું વેચાણ સામે ક્રાઈમ બ્રાન્ચની બાજ નજર અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી વધતી જાય છે. ત્યારે ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. ગત રાતે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બેરીકેડ લગાવીને […]

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો, ઝાડા ઊલટી, ટાઈફોડના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક-બે દિવસમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જોકે લોકો હજુ પણ અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે જ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળે માથુ ઉંચક્યુ છે. દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મે મહિનામાં 14 દિવસમાં 395 જેટલા ઝાડા ઉલટીના કેસો […]

શેત્રુંજી અને ધારી ગીરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં 5 સિંહના બીમારીને લીધે મોત

અમરેલી : જિલ્લના ધારી ગીર પૂર્વ  વિસ્તાર અને શેત્રુંજી ડિવિઝનમાં ગંભીર બીમારી આવી હોય તેમ છેલ્લા પંદર દિવસમાં પાંચથી વધારે સિંહોના મોત નિપજતા વન વિભાગમાં દોડધામ મચી હતી. ત્યારે શેત્રુંજી ડિવિઝનના જાફરાબાદ રેન્જના રેવન્યુ વિસ્તારમાં ફરી એકવાર બેબસિયા નામની ગંભીર બીમારીથી સિંહણનું મોત નિપજ્યુ હતું સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના ધારી ગિર પૂર્વ અને શેત્રુંજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code