આ વર્ષે મનાવો ઈકો ફ્રેન્ડલી દિવાળી,આ ફટાકડા ફોડીને તહેવારની કરો ઉજવણી
દિવાળીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે.ત્યારે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.જો કે, સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.દિવાળી પર લોકો પોતાના ઘરને દુલ્હનની જેમ સજાવે છે.ચમકતી લાઈટો ઉપરાંત, લોકો રંગોળી બનાવે છે અને ઘણી ખરીદી પણ કરે છે.આ દિવસે લોકો દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા કરે […]