માળિયા હાઈવે પર હરિપર ગામ પાસે ઈકોકાર ટ્રક સાથે અથડાતા 4નાં મોત
મોરબી, 26 મે, 2026 : 4 killed as Ecocar collides with truck રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે મોરબીથી કચ્છ જતા હાઈવે પર માળિયાના હરિપર ગામ નજીક ઈકોકાર ડિવાઈર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ઈકોકારમાં પ્રવાસ કરી રહેલા માસુમ બાળક સહિત ચારના મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓને […]


