પીએમ મોદી જાન્યુઆરી મહિનામાં મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
પીએમ મોદી બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે જાન્યુઆરીમાં કરશે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને જાન્યુઆરીમાં મુખ્ય સચિવો સાથે બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ બાબતને લઈને સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી કેન્દ્રીય બજેટ 2023-24 પહેલા દિલ્હીમાં મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. અધિકારીએ જણાવ્યું કે મુખ્ય સચિવોની […]