ગરીબોને આર્થિક મુખ્ય પ્રવાહ સાથે જોડીને વિકસિત ભારત માટે મજબૂત પાયો નાખવામાં આવી રહ્યો છેઃ અમિત શાહ
નવી દિલ્હી, 8 જૂન 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ મોદી સરકારની ટોચની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષના ગરીબ કલ્યાણમાં, સરકારે અન્ન યોજના, પીએમ આવાસ યોજના અને જન ધન યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ દ્વારા લાખો નાગરિકોને બેંકિંગ સુવિધાઓ, નાણાકીય સુરક્ષા અને સ્વરોજગારીની તકો સાથે જોડ્યા […]


