અમેરિકાનો જીડીપી ચાર દાયકાની ટોચે પહોંચવાનો આશાવાદ
અમેરિકાનું અર્થતંત્ર છેલ્લા 40 વર્ષમાં પ્રથમ વખત મજબૂત વૃદ્વિ કરી રહ્યું છે વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વૃદ્વિદર 6.50 ટકા રહી શકે વર્ષ 2022 તેમજ 2023માં આ દર અનુક્રમે 3.30 ટકા તેમજ 2.20 ટકા રહેવાની ધારણા નવી દિલ્હી: અમેરિકાનું અર્થતંત્ર છેલ્લા 40 વર્ષમાં પ્રથમ વખત મજબૂત વૃદ્વિ તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વે આ […]