1. Home
  2. Tag "economy"

ભારતનો આર્થિક વિકાસ દર 2019-20ના વર્ષમાં સાત ટકાની નીચે રહેવાની સંભાવના

આગામી નાણાંકીય વર્ષ એટલે કે 2019-20માં ભારતીય ઈકોનોમીનો વિકાસ દર સાત ટકાની નીચે રહેવાની સંભાવના છે. જાપાની બ્રોકરેઝ એજન્સી નોમુરાના અહેવાલ મુજબ, ખનીજતેલની ઘટતી કિંમતો અને વિસ્તારવાદી બજેટ છતાં 2019-20માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ સાત ટકાથી નીચે રહેવાની સંભાવના ઘણી વધારે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક મંદી, મુશ્કેલ નાણાંકીય સ્થિતિ અને ચૂંટણીના […]

અડધી વસ્તીનું ભારતની અર્થવ્યવસ્થામાં નગણ્ય યોગદાન!

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એટલે કે એનએસએસઓના તાજેતરના જોબ્સ સર્વેમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સર્વે મુજબ, ઈતિહાસમાં પહેલીવાર ભારતની અડધી કામકાજી વસ્તી (પંદર વર્ષ અને તેનાથી વધારે) 2017-18માં કોઈપણ આર્થિક ગતિવિધિમાં યોગદાન આપી રહી નથી. લીક સર્વે પર આધારીત બિઝનસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ, 2017-18માં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 2011-12ના 55.9 ટકાની સરખામણીએ 2017-18માં […]

ગઠબંધન સરકાર બનશે, તો ભારતના વિકાસ પર લાગશે બ્રેક: રઘુરામ રાજન

દેશમાં ચૂંટણીના માહોલની વચ્ચે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ બનનારી સરકારને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા જૂથ સાથેની ખાસ વાતચીતમાં રઘુરામ રાજને આશંકા વ્યક્ત કરી છે કે જો 2019ની લોકસભાની ચૂંટણી બાદ દેશમાં ગઠબંધન સરકાર બનશે, તો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી પડવાની શક્યતા છે. રઘુરામ રાજનનો દાવો વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code