1. Home
  2. Tag "ed"

ઈડીએ ધારાસભ્યના ઘરેથી 5 કરોડ રોકડ, 300 કારતૂસ, દારૂની 100 બોટલો કરી જપ્ત

નવી દિલ્હી: ઈડીએ ઈન્ડિયન નેશનલ લોકદળના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ અને તેમના સહયોગીઓના પરિસરો પર દરોડાની કાર્યવાહી કરી છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યુ છે કે ઈડીએહરિયાણામાં એક કોંગ્રેસી ધારાસભ્ય અને એક ભૂતપૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાનની તલાશી દરમિયાન 100થી વધુ દારની બોટલો, 5 કરોડ રૂપિયા રોકડ, ગેરકાયદેસર વિદેશી હથિયાર અને લગભગ 300 કારતૂસ જપ્ત કર્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ […]

શરદ પવારના પૌત્ર રોહિત પવાર સુધી પહોંચી ઈડી, 6 ઠેકાણાઓ પર સર્ચ

મુંબઈ: એનસીપી અધ્યક્ષ શરદ પવારના નિકટવર્તી અને તેમના પૌત્ર રોહિત પવારની કંપની બારામતી એગ્રો પર ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે. શુક્રવારે સવારે ઈડીની ટીમો બારામતી એગ્રોના પરિસર પહોંચી અને તપાસ કરી. ઈડીનું કહેવું છે કે બારામતી એગ્રોના પરિસરોમાં આ તપાસ મહારાષ્ટ્ર સ્ટેટ કોપરેટિવ બેંક ગોટાળાને લઈને કરવામાં આવી છે, તેમાં મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. […]

CBI અને EDનો ખોટી રીતે ભાજપ ઉપયોગ કરતી હોવાનો અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ઈડીના 3 સમન્સ મામલે જણાવ્યું હતું કે, ઈડીનું સમન્સ ગેરકાયે છે. લોકસભાની ચૂંટણી પહેલા તપાસ એજન્સીઓ ધરપકડ કરવા માંગે છે. દારુ કૌભાંડ આ શબ્દ છેલ્લા બે વર્ષમાં અનેકવાર સાંભળ્યો છે. બે વર્ષની તપાસમાં એક પણ જગ્યાએ એક પણ રુપિયો મળ્યો નથી. જો કૌભાંડ થયું હોય તો પૈસા ક્યાં છે. […]

ધરપકડની આશંકા વચ્ચે અરવિંદ કેજરીવાલનું મિશન-24, ગુજરાતથી કરશે પ્રારંભ

નવી દિલ્હી: કથિત શરાબ ગોટાળામાં ઈડીની તપાસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલ મિશન લોકસભા ચૂંટણીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ધરપકડની આશંકા વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે. પાર્ટી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે કેજરીવાલ 6 જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અને લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધાર આપશે. આમ આદમી પાર્ટીના સૂત્રો […]

કેજરીવાલ પર ભાજપનો કટાક્ષ: “લાગા ચુનરી મેં દાગ, ઈડી કે પાસ જાઉં કૈસે”

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઈડી સમક્ષ બુધવારે હાજર નહીં થવાના મામલે ભાજપે ફરી એકવાર તેમની સામે નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કેજરીવાલને ભ્રષ્ટ ગણાવ્યા છે. તો આના પહેલા ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ભાગેડું ગણાવ્યા હતા. ભાટિયાએ કહ્યુ છે કે અરવિંદ કેજરીવાલે સમન પાછો […]

દિલ્હીના સીએમ પર કાર્યવાહી કરી શકે છે ઈડી? કેજરીવાલ એજન્સી સમક્ષ હાજર થયા નહીં પછી ક્યાં છે વિકલ્પો?

નવી દિલ્હી: આબકારી ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડીની નોટિસ પર ત્રીજીવાર હાજર થયા નથી. આના સંદર્ભે કેજરીવાલે ઈડીને પત્ર લખીને જવાબ આપ્યો છે. કેજરીવાલે ઈડીના સમનના જવાબમાં કહ્યુ છે કે તે તપાસમાં સહયોગ કરવા માટે તૈયાર છે. પરંતુ નોટિસ ગેરકાયદેસર છે. તેમની પસે છૂપાવવાનું કંઈ નથી અને આ સમનને પાછો લેવામાં આવે. આમ આદમી […]

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી, EDએ સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યાં

અગાઉ તેજસ્વી યાદવને પણ ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા કેટલાક કારણોસર તેજસ્વી યાદવ ઈડી સમક્ષ હાજર થયા ન હતા નવી દિલ્હીઃ નોકરીના બદલામાં જમીન કેસમાં સંડોવાયેલા મનાતા પૂર્વ રેલવે મંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને સમન્સ પાઠવીને લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યાં છે. ઈડીએ લાલુ […]

બિહારના DyCM તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, જમીન કૌભાંડ કેસમાં ઈડીએ મોકલ્યુ સમન્સ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોકરીના બદલામાં જમીન કૌભાંડ અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. તેમને એજન્સીની દિલ્હી ઓફિસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. EDએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને RJDના વડા લાલુ પ્રસાદ યાદવને પણ રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડ અંગે-મનીલોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. […]

દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ કેજરિવારે ઈડીને પોતાનો લેખિત જવાબ મોકલ્યો

ઈડીના સમન્સને કેજરિવાલે ગેર કાનૂની ગણાવ્યો પોતે ઈમાનદાર હોવાનો કેજરિવાલે કર્યો દાવો ભાજપાએ સીએમ કેજરિવાર ઉપર કર્યાં આકરા પ્રહાર કેજરિવાલને સમગ્ર કેસના માસ્ટમાઈન્ડ ગણાવ્યાં નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કથિત દારુ કૌભાંડ મામલે ઈડીએ ફટકારેલા સમન્સ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારે લેખીતમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, આ સમન્સ રાજકીય રીતે પ્રરિત […]

EDને મળી મોટી સફળતા,મહાદેવ એપના માલિકની ધરપકડ

દિલ્હી: મહાદેવ એપ કેસમાં ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપીઓમાંના એક રવિ ઉપ્પલની દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ કોર્નર નોટિસના આધારે તેની અટકાયત કરવામાં આવી છે. ઉપ્પલને ભારત લાવવા માટે ED દુબઈની તપાસ એજન્સીઓના સંપર્કમાં છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપના બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code