1. Home
  2. Tag "ed"

શિક્ષક ભરતી કૌભાંડઃ અર્પિતા મુખર્જીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ (એસએસસી કૌભાંડ)ની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની ટીમે તપાસનો ધમધમાટ તેજ બૂનાવ્યો છે. દરમિયાન, ED સૂત્રોએ જણાવ્યું છે કે, અર્પિતા મુખર્જીએ પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે, તેના ઘરેથી જપ્ત કરવામાં આવેલા તમામ પૈસા પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના હોવાનો અર્પિતા મુખર્જીએ દાવો કર્યો હતો. તેમજ પાર્થના […]

અર્પિતાના ઘરનો પાર્થ ચેટરજી મિનિ બેંક તરીકે ઉપયોગ કરતો હતો, EDની તપાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સ્કૂલ નોકરી કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્ય સરકારના મંત્રી પાર્થ ચેટરજીની સહયોગી અર્પિતા મુખર્જીએ મોટો ખુલાસો કર્યો છે. અર્પિતા મુખર્જીએ જણાવ્યું હતું કે, પાર્થ ચેટર્જી તેના ઘરનો ઉપયોગ ‘મિની બેંક’ તરીકે કરતો હતો. પાર્થ ચેટર્જી મારા ઘરમાં જ પૈસા રાખતો હતો. તેમ ઈડીના સુત્રોએ જણાવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર સ્કૂલમાં નોકરી આપવાના […]

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ EDને ધરપકડની સત્તાઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિવિધ જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પીએમએલએ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ને આપવામાં આવેલી ધરપકડની સત્તાને યથાવત રાખી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ મનસ્વી નથી. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચે […]

ભારતમાં 17 વર્ષમાં મની લોન્ડરિંગના પાંચ હજારથી વધારે કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં મની લોન્ડરિંગના ગુનાને અટકાવવા માટે 17 વર્ષ પહેલા પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ લાગુ કરવામાં આવ્‍યો હતો. આ કાયદા હેઠળ અત્યાર સુધીમાં પાંચ હજારથી વધારે કેસ નોંધવામાં આવ્યાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોને જ દોષિત ઠેરાવામાં આવ્યા હતા. કેન્‍દ્રીય નાણા રાજય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્‍યું હતું […]

EDએ અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી, બંગાળમાં તેના ઘરેથી 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી

પશ્ચિમ બંગાળ:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે અર્પિતાના ઘરેથી 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.રાજ્યમાં કથિત શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અર્પિતા મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આ બીજી ધરપકડ છે.આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી ચૂક્યું છે.અર્પિતા મુખર્જીને પાર્થ ચેટરજીની […]

સોનીયા ગાંધીને ED દ્વારા હવે ફરીવાર 26મી જુલાઈએ પૂછપરછ કરાશે, કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે

નવી દિલ્હીઃ નેશનલ હેરલ્ડ કેસ સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ યાને ઈડી દ્વારા કોંગ્રેસના  કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે તપાસ એજન્સી સોનિયા ગાંધીની પૂછપરછ 25મી જુલાઈને બદલે 26 જુલાઈએ કરશે. દરમિયાન ઈડી દ્વારા કરાતી પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  હવે સોમવારને બદલે મંગળવારે સોનિયાને પૂછપરછ માટે બોલાવ્યા છે. એન્ફોર્સમેન્ટ […]

‘મેં ઈન્દિરાજી કી બહુ હું, કીસી સે નહી ડરતી’ – ઈડીની પૂછપરછ પહેલા સોનિયા ગાંઘીનો જૂનો વીડિયો વાયરલ

ઈડીની પૂછપરછ પહેલા ઈન્દિરા ગાંધીનું જૂનુ  નિવેદન સામે આવ્યું કહ્યું હું ઈન્દિરા ગાંઘીની વહુ છુ કોઈથી ડરતી નથી દિલ્હીઃ-નેશનલ હેરાલ્ડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ઘણી વખત સમન્સ પાઠ્વ્યું છે ત્યારે આ મામલે આજે સોનિયા ગાંઘીની પૂછપરછ કરવામાં આવશે.  આવી સ્થિતિ સર્જાતા કોંગ્રેસના સ્ભયો એકતા વ્યક્ત કરતા, દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા […]

ચાઈના મોબાઈલ કંપની Vivo પર ઈડીના દરોડા – કંપનીના ડાયરેક્ટર દેશ છોડીને ભાગી ગયા

ચાઈના મોબાઈલ કંપની Vivo પર ઈડીના દરોડા કંપનીના ડાયરેક્ટર દેશ છોડીને ભાગી ગયા દિલ્હીઃ- છએલ્લા ઘમા સમયથી ચીન સાથેના તણાવ વચ્ચે ચાઈના મોબાાઈક કંપનીઓ ઈડીની રડાર પર છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ચીની કંપની વિવો પર કડક કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈડી એ મંગળવારે વિવો અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર દેશભરમાં 44 […]

VIVO સંબંધિત ચાઈના કંપનીઓ પર ઈડીની કાર્યવાહી – દેશમાં 44 ઠેકાણાઓ પર દરોડા

ચાઈના કંપનીઓ પર ઈડીની કાર્યવાહી 44 જેટલા ઠેકાણાઓ પર ઈડીએ દરોડા પાડ્યા દિલ્હીઃ-ચાઈનાની સ્માર્ટ ફોન વિવો સહીત સંકળાયેલી કેપની પર ઈડીએ કાર્યવાહી કરી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ મંગળવારે ઈડી દ્વારા ચીની સ્માર્ટફોન મોબાઈલ નિર્માતા કંપની વિવો અને તેની સંબંધિત કંપનીઓ  પર દરોડા પાડવામાં આવ્યા હતા. જાણકારી પ્રમાણે  ઈડીની ટીમે દેશભરમાં વિવો અને તેની સંબંધિત કંપનીઓના […]

દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની ન્યાયિક કસ્ટડી વધુ 14 દિવસ વધારવામાં આવી- વિશેષ સીબીઆઈ કોર્ટનો આદેશ

સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી વધુ 14 દિવસની ન્યાયિક કસ્ટડી વધારાઈ દિલ્હીઃ- આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.  ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.જો કે હવે ફરી એક વખત સત્યેન્દ્ર જૈનના મુશ્કેલી વધતી જોવા મળી રહી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code