દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની ન્યાયિક કસ્ટડી વધુ 14 દિવસ વધારવામાં આવી- વિશેષ સીબીઆઈ કોર્ટનો આદેશ
સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી વધુ 14 દિવસની ન્યાયિક કસ્ટડી વધારાઈ દિલ્હીઃ- આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.જો કે હવે ફરી એક વખત સત્યેન્દ્ર જૈનના મુશ્કેલી વધતી જોવા મળી રહી છે […]


