1. Home
  2. Tag "Eder"

RSSના સરસંઘચાલક મોહન ભાગવતજી ફરી આવશે ગુતરાત, ઈડરમાં એક કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ તા. 23મી એપ્રિલના રોજ રવિવારે ઈડરના મુડેટીમાં ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મોહન ભાગવતજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં અધ્યક્ષ તરીકે ભારતીય ઈતિહાસ સંકલન યોજનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગિરીશભાઈ ઠાકર. અતિથી […]

સાબરકાંઠાના ઈડરમાં ચંદન ચોરોનો ત્રાસ વધ્યોઃ ચંદનના 24થી વધારે વૃક્ષની ચોરી

અમદાવાદઃ ઉત્તરગુજરાતના સાબરકાંઠાના ચંદનના વૃક્ષોની ચોરીની ઘટના સામે આવી છે. ઈડરમાં ચારેક દિવસના સમયગાળામાં 24થી વધારે ચંદનના વૃક્ષ કાપીને અજાણ્યા શખ્સોએ ચંદનની ચોરી કરી હતી. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ઈડરમાં ચંદન ચોરોનો ઉપદ્રવ વધતા લોકોમાં રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સારબકાંઠાના ઈડરમાં વર્ષોથી મોટા પ્રમાણમાં ચંદનની ખેતી કરે છે. […]

ઈડરના દાવડમાં મળેલી પ્રાચીન મૂર્તિઓની માલિકી અંગે સરકારનું જાહેરનામું, જૈન સમાજે કર્યો દાવો

હિંમતનગર : ઉત્તર ગુજરાતમાં વડનગર સહિત અનેક સ્થળોએ ખોદકામ દરમિયાન પ્રાચીન મૂર્તીઓ સહિત અવશેષો મળી આવતા હોય છે. ઈડર નજીક આવેલા દાવડમાં બે વર્ષ પહેલા ખંડિત થયેલી પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. તત્કાલિન સમયે સરકાર અને પુરાતત્વ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને મુર્તિઓને મહાજનના એક હોલમાં મુકીને તેને સીલ મારી દેવામાં આવ્યું હતું. ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code