મોંઘવારીનો વધુ એક મારઃ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો
અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને એસપીજી ગેસના ભાવમાં થઈ રહેલા સતત વધારાની અસર લોકોના જનજીવન ઉપર પડી રહી છે. શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. સિંગતેલના ડબ્બામાં એક અઠવાડિયામાં 75 અને કપાસિયા તેલના ડબ્બામાં 100નો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે ખાદ્યતેલના […]


