1. Home
  2. Tag "edible oil"

મોંઘવારીથી રાહત, સરકારે ખાદ્ય તેલ પર ટેક્સ ઘટાડ્યો

તહેવારોની સીઝનમાં સામાન્ય પ્રજાને મોટી રાહત સરકારે ખાદ્ય તેલ પર ટેક્સ ઘટાડ્યો હવે ભાવમાં આટલો ઘટાડો થશે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારાથી મોંઘવારીએ માઝા મૂકી છે અને કમરતોડ મોંઘવારીથી સામાન્ય પ્રજા પરેશાન છે ત્યારે હવે તહેવારોની સીઝનમાં લોકોને રાહત આપવા સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે પામ […]

હવે ખાદ્યતેલ થશે સસ્તું, સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

ખાદ્ય તેલ હવે સસ્તુ થશે ખાદ્ય તેલના છૂટક ભાવ ઘટાડવા સરકારે બેઝ કસ્ટમ ડ્યૂટી ઘટાડી કાચા પામ ઑઇલ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી નવી દિલ્હી: ખાદ્યતેલના સતત વધતા ભાવ પર નિયંત્રણ લાદવા માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલોના છૂટક ભાવ ઘટાડવા માટે પામ તેલ, સોયા […]

તહેવારોના ટાણે જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં લોકોની હાલત કફોડી બની

રાજકોટ :  રાજ્યમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. એમાંયે તહેવારોના ટાણે જ ખાદ્ય તેલના ભાવમાં  તોતિંગ વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. મોંઘવારીએ નાગરિકોના નાકમાં દમ કરી દીધો છે. આવામાં તહેવારો પર જ સિંગતેલના ભાવ સળગ્યા છે. સિંગતેલમાં વધુ 10 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આમ, બે દિવસમાં જ સિંગતેલના […]

ખાદ્યતેલ પર સટ્ટો રમાતો હોવાથી ભાવ વધતા હોવાની ટ્રેડર્સની કેન્દ્રને રજુઆત

અમદાવાદઃ કોરોનાના કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. દરેક ચીજ-વસ્તુઓના ભાવ કુદકે ને ભૂસકે વધતા જાય છે. લોકો પેટ્રોલ-ડિઝલમાં તોતિંગ ભાવ વધારો સહન કરી રહ્યા છે ત્યારે જ ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ખાદ્યતેલમાં આટલા બધા ભાવ ઉંચકાતા હવે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી […]

પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા, મધ્યમ વર્ગની હાલત કફોડી

અમદાવાદઃ  રાજ્યના કોરોનાના કપરા કાળમાં મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જાય છે.રાજયના 36 શહેરોમાં મીની લોકડાઉન છે. પરંતુ તેનાથી આવશ્યક ચીજોના વેપાર ધંધાને પણ અસર થઈ છે. માલખેંચની સ્થિતિ સર્જાતા ખાદ્યતેલો જેવી ચીજોમાં ભાવવધારો થયો છે.  સીંગતેલ, કપાસીયાતેલ, પામોલીન જેવા ખાદ્યતેલો મોંઘા થયા છે. બે-ત્રણ દિવસથી ભાવવધારાનો દોર શરુ થયો છે. એકથી વધુ કારણ જવાબદાર […]

દેશમાં એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 40 ટકા જેટલો વધારો

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યાં છે. બીજી તરફ છેલ્લા એક વર્ષના સમયગાળામાં સિંગતેલના ભાવમાં 40 ટકાથી વધારેનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ભારતમાં પણ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં […]

ખાદ્યતેલના ભાવમાં ફરી વધારોઃ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. બે હજારને પાર

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતો હોવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કપાસીયા તેલનો ડબ્બો 2000 તથા પામોલીનનો ડબ્બે 1900 ને વટાવી ગયો છે. ગરીબ વર્ગ માટે કોઈપણ ખાદ્યતેલ દોહ્યલુ બની જવાની સ્થિતિ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બે-ચાર દિવસ સ્થિર કે ઘટાડો સુચવાયા […]

ગુજરાતમાં ખાધ્યતેલના ભાવ વધારા મુદ્દે વિધાનસભામાં થયો હંગામો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાદ્યતેલના ભાવમાં થયેલો મુદ્દે વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. તેમજ તેલના ભાવમાં થયેલો વધારા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં હંગામો મચાવ્યો હતો. તેમજ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પણ કોંગ્રેસે સુત્રોચ્ચાર પણ કર્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકાર તેલીયા રાજાઓ સામે […]

મોંઘવારીનો વધુ એક મારઃ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને એસપીજી ગેસના ભાવમાં થઈ રહેલા સતત વધારાની અસર લોકોના જનજીવન ઉપર પડી રહી છે. શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. સિંગતેલના ડબ્બામાં એક અઠવાડિયામાં 75 અને કપાસિયા તેલના ડબ્બામાં 100નો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે ખાદ્યતેલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code