ગુજરાતમાં પુનઃ ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા મુદ્દે સંચાલકોએ શિક્ષણ મંત્રીને કરી રજૂઆત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે સ્કૂલો ધીરે-ધીરે શરૂ થઈ રહી છે. ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કર્યાં બાદ હવે ધો-9 અને ધો-11ના વર્ગો શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. બીજી તરફ લાંબા સમયથી ટ્યુશન ક્લાસિસ બંધ છે. કોરોનાનું સંક્રમણ ઘટતા હવે કોરોના ગાઈડલાઈન અનુસાર ટ્યુશન ક્લાસિસ પણ ફરીથી શરૂ કરવાની માંગણી સાથે ટ્યુશન ક્લાસિસ […]