ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં? શરીર પર તેની શું અસર થાય છે?
ઠંડુ પાણી પીવાથી તમને થોડા સમય માટે રાહત મળી શકે છે, પરંતુ વધુ પડતું ઠંડુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી. આ અંગે ઘણા સંશોધનો થયા છે, જેમાં જાણવા મળ્યું છે કે હૂંફાળું પાણી પીવું એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાચનક્રિયા સુધારવાની સાથે, તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવામાં પણ મદદ કરે […]