8 કલાકની ઊંઘ પછી પણ થાક લાગે છે, તો આ 6 કારણોને કારણે ઊંઘની ગુણવત્તાને અસર શઈ શકે છે
તમે રાત્રે સમયસર સૂઈ જાઓ છો. તમે 8 કલાક ઊંઘ પણ લો છો, પરંતુ છતાં પણ જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારું શરીર ભારે લાગે છે, તમારું મન સુસ્ત હોય છે અને તમને કામ કરવાનું મન નથી થતું? આ પ્રશ્ન આજકાલ ઘણા લોકોને પરેશાન કરી રહ્યો છે. ખરેખર, માત્ર ઊંઘની માત્રા જ નહીં, તેની […]