ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વધુ મતદાન માટે રાજકીય નેતાઓએ પણ પ્રયાસો કરવા પડ્યા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર થઇ રહેલા મતદાનમાં સવારથી જ અનેક બેઠકો પર મતદાન આછું થયું હતું ત્યારબાદ દર વખતની જેમ બપોરે મતદાનની ટકાવારીમાં વધારો થયો હતો. અને બપોર બાદ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. મતદાન વધારવા માટે ગાંધીનગરથી આદેશ છૂટ્યા હતા. તમામ રાજકીય […]