બીજા તબક્કાની ચૂંટણીમાં ઓછા મતે હારજીતવાળી બેઠકો પર વધુ મતદાન માટે કરાયા પ્રયાસો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. કોણ જીતશે કોણ હારશે એ તો 8મી ડિસેમ્બરે મતગણતરી સમયે ખબર પડશે. હાલ જીત માટે તમામ પક્ષો દાવા કરી રહ્યા છે. બીજા તબક્કાના 93 બેઠકોની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યુ હતુ. જેમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઘણી […]