રાજુલા તાલુકાના રામપરા ગામે શિકારની શોધમાં આઠ સિંહ એકસાથે આવી જતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલીઃ ગીર જંગલના વનરાજોને હવે અમરેલી જિલ્લાની ધરા અને વાતાવરણ માફક આવી રહ્યું છે. સિહ હવે તો ધારીથી લઈને છેક રાજુલા અને પીપાવાવના દરિયા કિનારે લટાર મારતા જોવા મળતા હોય છે. સિંહ એકલ-દોકલ નહીં પણ પરિવાર સાથે ગામોમાં લટાર મારવા કે શિકારે આવી ચઢે છે. ત્યારે તેમના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ […]