મુસાફરો ન મળવાને લીધે તેજસ એક્સપ્રેસ સહિત આઠથી વધુ ટ્રેન રૂટ્સ રદ કરાયા
અમદાવાદઃ દેશભરમાં કોરોનાના વધતા જતા કેસનો લીધે ગત વર્ષ કરતાં પણ વધુ ખતરનાક માહોલ બનવા લાગ્યો છે. લોકડાઉન, જનતા કર્ફ્યું, પાબંધીઓ, દર્દીઓ અને સ્વાસ્થ્ય ઉપકરણોની અછત સર્જાવવાનું શરૂ થઇ ગયું છે. ગત વર્ષે અનલોક બાદ પાટા પર પરત ફરેલી પશ્વિમ રેલવેએ જણાવ્યું છે કે કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની માંગમાં ઘટાડો થવાને કારણે, […]