1. Home
  2. Tag "Eight years"

તંદુરસ્ત ભારતઃ PMJJBY, PMSBY અને APY હેઠળ આઠ વર્ષમાં 55 કરોડથી વધુની નોંધણી

નવી દિલ્હીઃ હવે આપણે જ્યારે ત્રણ જન સુરક્ષા યોજનાઓ એટલે કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY)ની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો જોઇએ કે આ યોજનાઓથી કેવી રીતે લોકોને પરવડે તેવા દરે વીમો અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, આ યોજનામાં પ્રાપ્ત […]

ભારતઃ મુદ્રો લોન યોજના હેઠળ આઠ વર્ષમાં 40 કરોડ લોકોને રૂ. 23.2 લાખ કરોડની લોન અપાઈ

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ દેશની જનતાને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યાં છે. યુવાનો, મહિલાઓને પગભર બનાવવા અને નાના-વેપારીઓને વ્યવસાય માટે આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષ પહેલા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રો લોન યોજના હેઠળ 40 કરોડથી વધારે લોકોને રૂ. 23.2 લાખની લોન આપવામાં આવી છે. પ્રધાનમંત્રી […]

દેશમાં CGHS કેન્દ્રોની સંખ્યા વધી આઠ વર્ષમાં 79 ઉપર પહોંચી, 9100થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે મહારાષ્ટ્રના શંભાજી નગર અને કોઈમ્બતુર, તમિલનાડુમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતીની હાજરીમાં CGHS હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (HWCs)નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, બે CGHS HWC મહારાષ્ટ્ર અને તમિલનાડુના લોકોને સારી તબીબી […]

ભારતમાં આઠ વર્ષમાં મત્સ્ય ઉત્પાદન વધીને 1.21 કરોડ ટન ઉપર પહોંચ્યુઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ ભારતમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપવા અને માછીમારોને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવા માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, ડેરી, પશુપાલન મંત્રાલય દ્વારા આયોજિત ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના ત્રીજા તબક્કાનો પ્રારંભ સુરતના હજીરા પોર્ટથી કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલાએ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે છેલ્લા આઠ વર્ષમાં 1.21 […]

દેશમાં આઠ વર્ષના સમયગાળામાં રૂ. 20 હજાર કરોડનું 3.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રીઓ/નાયબ મુખ્યમંત્રી/વહીવટદારોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code