સુરતમાં બેફામ બનેલા ડમ્પરચાલકે ફ્રુટની લારીને ટક્કર મારતા વૃદ્ધાનું મોત
ફ્રૂટની લારી લઈને ઘરે જઈ રહેલા વૃદ્ધાને ડમ્પરે અડફેટે લીધો, વૃદ્ધાના માથા પરથી ડમ્પરના ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત, ડમ્પરનો ચાલક ફરાર થતાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં બેફામ બનેલા ડમ્પરચાલકે વૃદ્ધાનો ભોગ લીધો છે, શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં કવાસ પાટિયા […]


