1. Home
  2. Tag "election 20224"

મમતા બેનર્જીને જીત અપાવનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી, બંગાળમાં પણ ભાજપ બનશે નંબર-1

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી શરૂ થતા પહેલા ચૂંટણી વ્યૂહરચનાકાર અને જન સુરાજના નેતા પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પીકેએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભાજપે દક્ષિણ અને પૂર્વમાં ઘણી મહેનત કરી […]

રામાયણના ગુણગાન કરવા લાગ્યા કન્હૈયા કુમાર, કહ્યુ- રામલહેર સારી વાત

નવી દિલ્હી: જેએનયૂની છાત્ર રાજનીતિ દરમિયાન સેક્યુલર રાજનીતિની વાત કરનારા કન્હૈયા કુમાર હવે રામાયણના ગુણગાન કરવા લાગ્યા છે. પહેલા ચર્ચા હતી કે તેઓ બિહારના બેગૂસરાયથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. જો કે ગઠબંધનની ફોર્મ્યુલા હેટળ આ બેઠક લેફ્ટ પાસે ચાલી ગઈ. હવે ચર્ચા છે કે તેમને દિલ્હીમાં મનોજ તિવારી સામે કોંગ્રેસ ઉમેદવાર બનાવે તેવી શક્યતા […]

લોકસભા ચૂંટણી 2024: પક્ષપલટૂઓ પર કડક થવા લાગી છે જનતા, 1977માં 31 તો 2019માં 85 ટકાને મળી છે હાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા ઝડપ પકડી રહી છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની ઘોષણા કરવાની પ્રક્રિયામાં તબક્કાવાર આગળ વધી રહ્યા છે. બીજી તરફ નેતાઓના પક્ષપલટાનો સિલસિલો ચાલુ છે. તેનું તાજું ઉદાહરણ ઝારખંડના સીતા સોરેનનું છે. ત્રણ ટર્મના ધારાસભ્ય અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાભી સીતા સોરેને 19 માર્ચે ઝારખંડ મુક્તિ મોરચાને અલવિદા કરીને […]

કેન્દ્ર સરકારને ચૂંટણી પંચના અધિકારીઓની નિયુક્તિ કરવાથી રોકો, સુપ્રીમ કોર્ટ પહોંચી કૉંગ્રેસ

નવી દિલ્હી: ચૂંટણી પંચમાં બે કમિશનરોની નિયુક્તિનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. અરુણ ગોયલના રાજીનામા બાદ અહેવાલ હતા કે આ સપ્તાહે કેન્દ્ર સરકાર બે કમિશનરોની નિયુક્તિ કરે તેવી શક્યતા છે. હવે કોંગ્રેસના નેતા જયા ઠાકુરએ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે કે 2023ના નિર્ણયને જોતા કેન્દ્ર સરકારને કમિશનરોની નિયુક્તિની પ્રક્રિયાથી રોકવામાં આવે. મહત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code