MP : શિવરાજ સિંહ ચૌહાણે ભારત માતા કી જયના નારા લગાવ્યા, પૂર્ણ બહુમતીનો દાવો કર્યો.
ભોપાલ : રાજ્ય વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરી વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટો દાવો કર્યો છે. તેમણે રાજ્યમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીએમએ લખ્યું છે કે,’ભારત માતા કી જય, જનતા જનાર્દન કી જય’ આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે લોકોના આશીર્વાદ અને આદરણીય […]


