1. Home
  2. Tag "election commission of India"

મદ્રાસ હાઇકોર્ટની ફટકાર બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ચૂંટણીના પરિણામના દિવસે વિજય સરઘસ પર પ્રતિબંધ

મદ્રાસ હાઇકોર્ટની ફટકાર બાદ ચૂંટણી પંચ એક્શન મોડમાં ચૂંટણી પંચે ચૂંટણીના પરિણામો બાદ વિજય સરઘસ પર લગાવ્યો પ્રતિબંધ આગામી 2મેના રોજ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે નવી દિલ્હી: કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે આ વચ્ચે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ 2જી મેના રોજ […]

રસીકરણ અભિયાન: લાભાર્થીઓની ઓળખ માટે ચૂંટણીપંચ સરકારને સહાયરૂપ થશે

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું રસીકરણના લાભાર્થીઓને ઓળખવા ચૂંટણી પંચ કરશે સરકારની સહાય સરકારને સહાયરૂપ બનવા માટે ચૂંટણી પંચ તેનો ઇલેક્શન કાર્ડનો ડેટા પૂરો પાડશે નવી દિલ્હી: દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે કોરોના રસીકરણ અભિયાન માટે મતદાન મથક સ્તરે લાભાર્થીઓને ઓળખવા આવશ્યક છે ત્યારે આ બાબતે સંપૂર્ણ […]

આસામ વિધાનસભા ચૂંટણી 2021: એનઆરસીમાં નામ ના હોય તેવા આસામી પણ કરી શકશે મતદાન

ચૂંટણી પંચ દ્વારા આસામ વિધાનસભાની ચૂંટણીને લઇને કરાઇ અગત્યની જાહેરાત એનઆરસી યાદીમાં નામ ના હોય તેવા લોકો પણ કરી શકશે મતદાન એનઆરસીમાં અંદાજે 19 લાખ લોકોના નામ નહોતાં ગુવાહાટી: ચૂંટણી પંચ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. હવે 2021માં થનારી આસામ વિધાનસભાની ચૂંટણીમાં આસામમાં પ્રગટ થયેલી એનઆરસીની યાદીમાં જેમનાં નામ નહોતાં એવા લોકો પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code