1. Home
  2. Tag "Election Meeting"

PM મોદી લીમખેડા, દાહોદ અને પંચમહાલની સંયુક્ત ચૂંટણી સભાને સંબોધશે, ભાજપે શરૂ કરી તૈયારી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને મતદારોને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપએ રણનીતિ અપનાવીને ચૂંટણી પહેલા જ સુરતની બેઠક બિન હરિફ મેળવી લીધી છે. મતદાનના દિવસને હવે પખવાડિયોનો સમય બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર […]

ગુજરાતમાં PM મોદીની 12 ચૂંટણી સભા અને રોડ શો યોજાશે, કેટલાક વિસ્તારોમાં વધુ ફોકસ કરાશે

ગાંધીનગર: ગુજરાતમાં  7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હજુ પ્રચાર-પ્રસારનો ધમધમાટ જોવા મળતો નથી. ભાજપે તમામ 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસના હજુ 7 બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. હાલ ઉમેદવારો પોત પોતાની રીતે ગૃપ મીટિંગો અને લોક સંપર્ક કરીને પ્રચાર કરી રહ્યા છે. પણ એકાદ સપ્તાહ બાદ પ્રચારનો ધમધમાટ જોવા મળશે. […]

ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી મજબુતાઈથી લડશે અને જીતશેઃ અશોક ગેહલોત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ-ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે  અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ચાર્જો, જિલ્લા – તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખોને સંબોધન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોતે જણાવ્યું […]

ગુજરાતમાં આપ’ની સરકાર બનશે તો, 10 લાખ સરકારી નોકરી, બેકારોને 3 હજારનું ભથ્થુ અપાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર પર ફોકસ વધારી રહી છે. આપ’ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ પખવાડિયામાં બીજીવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. અને આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથમાં સભાને સંબોધી હતી. તેમણે જાહેર સભામાં ગુજરાતના યુવાઓને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યુ હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code