બનાસ ડેરીના 16 ડિરેકટરોની ચૂંટણી 10મી ઓક્ટોબરે યોજાશે, 11મીએ મતગણતરી કરાશે
ઉમેદવારી ફોર્મ આજે16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ29 સપ્ટેમ્બર રહેશે, વિવિધ પક્ષો અને સહકારી આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો પાલનપુરઃ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટર માટે મતદાન યોજાશે. અને મતગણતરી 11 ઓક્ટોબરે હાથ […]


