રાજ્યમાં ચૂંટણી વખતે પ્રચારના મેસેજ મોકલવા બાબતે લાગ્યો પ્રતિબંધ
ચૂંટણીને લઈને નવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું ચૂંટણી ગરમિયાન રાજકિય બાબતના મેસેજ પર પ્રતિબંધ લાગવાયો દિલ્હીઃ-સામાન્ય રીતે ચૂંટણીના સમયે અનેક લોકો સાશિયલ મીડિયા થકી પ્રચાર પ્રસારના મેસેજ કરતા હોય છે, ત્યારે હવે સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટાચૂંટણી-2021 આવનારી 21 તારીખથી લઈને 28 તારીખ સુધી મતદાન થનાર છે.તો આ બાબતે હવે […]