1. Home
  2. Tag "Election"

ઉત્તરાખંડઃ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે

દિલ્હીઃ ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી 2022ને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી માટે કરવામાં આવેલા એક સર્વે અનુસાર ઉત્તરાખંડની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. મુકાબલો છે. વિધાનસભા ચૂંટણી માટે કરાયેલા સર્વેમાં સત્તારૂઢ ભાજપને 31થી 37 બેઠકો મળવાની સંભાવના છે. બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને 30 થી 36 બેઠકો […]

ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં નહીં આપે કોઈ દખલ – મુખ્ય ચૂંટણી કમિશનર

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા ચૂંટણી વચ્ચે 1 ફેબ્રુઆરીના કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે જાણો શું કહે છે આ બાબતે ઈલેક્શન કમિશનર દિલ્હી:મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ શનિવારે કહ્યું હતું કે, ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં દખલ નહીં આપે. તેમણે કહ્યું કે,બજેટ રજૂ કરવાની વાર્ષિક પ્રક્રિયાથી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજનેતિક દળો […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 14.66 લાખ મતદારો પ્રથમવાર મતાધિકારનો કરશે ઉપયોગ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના 18 થી 19 વર્ષની વય જૂથના 14.66 લાખ નવા મતદારો પ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચે આ માહિતી આપી હતી. રાજ્યની 403 વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા પછી પ્રકાશિત કરવામાં આવી હતી. યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી અજય શુક્લાએ જણાવ્યું કે હાલમાં રાજ્યમાં 1,74,351 […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ CM યોગી બાદ હવે અખિલેશ યાદવે પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ પોતાનો વિચાર બદલી નાખ્યો છે. અખિલેશ યાદવે કહ્યું છે કે જો પાર્ટી ઈચ્છે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે યોગીની જાહેરાતના કારણે અખિલેશ યાદવ પણ લડશે. આઝમગઢના લોકસભા સાંસદ અખિલેશ યાદવે […]

UP વિધાનસભા ચૂંટણીઃ મથુરાથી CM યોગીને ચૂંટણી જંગમાં ઉતારવા સાંસદે ભાજપને કરી વિનંતી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભાજપનું મવડી મંડળ જ્યાંથી કહશે ત્યાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જેથી યોગી કંઈ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે તેને લઈને અટકળો વહેતી થઈ છે. દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સીએમ યોગી BJPના હાઈકમાન્ડના આદેશ અનુસાર ઉમેદવારી નોંધાવશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સીએમ યોગી આદિત્યનાથ પણ ઉમેદવારી નોંધાવશે. જો કે, તેઓ ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે ભાજપનું મવડી મંડળ નિર્ણય લેશે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી બહુમતી મેળવીને સત્તા જાળવી રાખવાની આશા મુખ્યમંત્રી […]

ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે જનતાને વીજળી મફત આપવાની કરી જાહેરાત

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજ્યકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી લેવાઈ છે. આ ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થવાની શકયતાઓ રાજકીય તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશની જનતાને મફત વિજળી આપવાની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે કહ્યું […]

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરાશે

દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા […]

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર, ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ

અમદાવાદઃ ગુજરાતમાં રવિવારે 8500થી વધારે ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી. આજે સવારથી જ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અત્યાર સુધીમાં અનેક ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેથી વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી. બીજી તરફ મત ગણતરી કેન્દ્રો ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત […]

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી શરૂ, 8560 સરપંચ અને 53 હજાર સભ્યો માટે થશે મતદાન

આજે ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ માટે મતદાન 53 હજાર સભ્યો માટે મતદાન નવી દિલ્હી: આજે ગુજરાત માટે ખાસ દિવસ છે. આજે ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. આજે ગુજરાતની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને અને 53 હજાર સભ્યો માટે મતદાન છે. જેમાં સરપંચ પદ માટે 27200 અને 53,507 સભ્યો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code