ઉત્તરપ્રદેશઃ વિધાનસભા ચૂંટણી નહીં લડવાની અખિલેશ યાદવની જાહેરાત
દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે પૂર્વે જ વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે મોટી જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ 2017માં શપથ લીધી ત્યારે તેઓ ગોરખપુરના સાંસદ હતા. ત્યાર બાદ તેઓ વિધાનસભાની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યાં હતા. હાલ અખિલેશ […]


