1. Home
  2. Tag "Elections"

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી શનિવારે યોજાશે, 300 નેતાઓ મતદાન કરશે

સર્વ સંમતિથી પ્રમખની વરણી કરવામાં આવે તેવી શક્યતા, ઓબીસી નેતાની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવે તેવી શક્યતા, શનિવારે સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે અમદાવાદઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલનો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થતાં છેલ્લા ઘણા સમયથી ભાજપના નવા પ્રમુખ તરીકે અટકળોનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત […]

રમતગમત મંત્રાલયનું નવી નીતિ હેઠળ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ચૂંટણી કરાવવાનું આયોજન

નવી રમત નીતિ હેઠળ સપ્ટેમ્બરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ચૂંટણીઓ કરાવવાનું આયોજન થઈ રહ્યું છે. રમતગમત મંત્રાલયે એમ પણ કહ્યું કે જો કાયદાના નિયમોનું નોટિફિકેશન ત્યાં સુધીમાં જારી કરવામાં ન આવે, તો સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવેલી લોઢા સમિતિની ભલામણો અનુસાર પણ ચૂંટણીઓ યોજાઈ શકે છે. મંત્રાલય આગામી છ મહિનામાં આ નીતિને સંપૂર્ણપણે […]

ગુજરાતમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આજે સવારથી  ગ્રામ પંચાયતો માટેની ચૂટણીનું મતદાન શરૂ

ગુજરાતમાં ગ્રામપંચાયતોની યોજાઇ છે. સવારે સાત વાગ્યાથી અંદાજે ત્રણ હજાર પાંચસો કરતા વધુ ગ્રામ પંચાયતો માટે મતદાન શરૂ થઇ ગયું છે. બલેટે પેપરથી થઇ રહેલા મતદાન માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે. સાડા ત્રણ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતો માટે 81 લાખ જેટલા મતદારો સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ત્રણ […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણી તા. 5મી ફેબ્રુઆરીએ યોજાશે, 8મીએ પરિણામ

10મી જાન્યુઆરીએ નોટીફિકેશન જાહેર કરાશે 17મી જાન્યુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા ક્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે તેની રાહ જોવામાં આવી રહી હતી. આજે ચૂંટણીપંચ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવાની સાથે તમામ રાજકીય પાર્ટીઓ અને […]

દિલ્હી વિધાનસભાની ચુંટણી મામલે ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળશે

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને લઈને દિલ્હી ભાજપનું એક પ્રતિનિધિમંડળ ગુરુવારે સાંજે ચૂંટણી પંચને મળશે.આ મુલાકાત દરમ્યાન ભાજપના પ્રતિનિધિ મંડળ દ્વારા મતદાર યાદી સહિતના અન્ય મુદ્દાઓ મુકવામાં આવશે.આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી અને બીજેપી એક બીજા પર મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાનો આરોપ લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે […]

દેશમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે

નવી દિલ્હીઃ લોકસભા સ્પીકર પદ પર સહમતી ન બની શકયા બાદ વિપક્ષે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કે સુરેશ વિપક્ષના સ્પીકર પદના ઉમેદવાર હશે. બીજી તરફ એનડીએ વતી ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું છે. બુધવારે લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાવાની છે. દેશમાં આ પ્રથમ વખત બનશે જ્યારે સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. […]

ચૂંટણીપંચે જમ્મુ-કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીઓ કરાવ્યા બાદ હવે ચૂંટણી પંચે હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંચે ચૂંટણીની વિગતો અપડેટ કરીને આની શરૂઆત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1 જુલાઈની તારીખને ધ્યાનમાં લઈને વિધાનસભાની ચૂંટણી માટે મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ત્રણેય […]

ઔવસીની પાર્ટી AIMIM ગાંધીનગર અને ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડશે, ભાજપને થશે લાભ

અમદાવાદઃ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ નક્કી કરવાના બાકી છે. જે એકાદ-બે દિવસમાં જાહેર કરાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોડાણ થયું છે. તે મુજબ ભાવનગર અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે. જ્યારે બાકીની 24 […]

લોકસભા ચૂંટણીઃ ઓડિશામાં ભાજપા એકલા હાથે ચૂંટણી લડશે !

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજેપી અને બીજેડી વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે ઓડિશા બીજેપી અધ્યક્ષે જણાવ્યું હતું કે, ગઠબંધન પર કોઈ ચર્ચા થઈ નથી. અમે એકલા હાથે ચૂંટણી લડીશું. ઓડિશા ભાજપના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં બીજેડી સાથે ગઠબંધન અને સીટ વહેંચણી અંગેની વાતચીત અનિર્ણિત […]

પાકિસ્તાનઃ સામાન્ય ચૂંટણી પૂર્વે બલુચિસ્તાન સહિત કેટલાક સ્થળોએ આતંકી હુમલો, 25ના મોતની આશંકા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક સ્વતંત્ર ઉમેદવારના ચૂંટણી કાર્યાલયની બહાર જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન 25 લોકો માર્યા ગયા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટ બલૂચિસ્તાનના પિશિન જિલ્લાના ખાનઝાઈ વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર અસફંદ્યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. પંગુરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code