1. Home
  2. Tag "Elections 2024"

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરોની માગણી 40 ટકા સુધી વધવાની શક્યતા

નવી દિલ્હી: એવિએશન ઈન્ડસ્ટ્રી સેક્ટર સાથે જોડાયેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વર્ષે એપ્રિલ-મેમાં થનારી લોકસભાની ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોની તૈયારીઓ વચ્ચે ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરોની માગણીમાં ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ 40 ટકા સુધી વધારાની સંભાવના છે. ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટની તુલનામાં હેલિકોપ્ટરની માગણી વધારે હોવાનું અનુમાન છે. એક્સપર્ટનું કહેવું છે કે હેલિકોપ્ટર ઓછા સમયમાં […]

વર્ષ 2024માં હું ચૂંટણી લડીશ તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારા સાથીદાર હશે: યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેન

નવી દિલ્હી: વિશ્વના મહાસત્તા એવા અમેરિકાની બાઇડેન સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. સરકારને એક વર્ષ પૂર્ણ કરવા પર તેમણે કહ્યું કે, જો તે 2024માં ચૂંટણી લડશે તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારી સાથીદાર હશે. બાઇડને કમલા હેરિસની કાર્યશૈલીની સરાહના કરી હતી અને તેમના સમર્થનની પણ વાત કરી હતી. બાઇડને કમલા હેરિસની સરાહના કરતા કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code