1. Home
  2. Tag "electoral roll revision"

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં પણ મતદાર યાદીમાં નવા નામ-સુધારાની થશે કામગીરી

રાજકોટઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આમ તો સમયાંતરે મતદાર યાદીમાં સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાતો જ હોય છે. 18 વર્ષની ઉંમરના નવા મતદારોના નામ નોંધવામાં આવતા હોય છે. તેમજ જે મતદારોએ સ્થળાંતર કર્યું હોય તો તેમના નામ કમી પણ કરવામાં આવતા હોય છે. […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન 12 લાખથી વધુ ફોર્મ સ્વીકારાયા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને મતદારયાદીને અદ્યતન બનાવવા ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર તા.12મી ઓગસ્ટ થી 11મી સપ્ટેમ્બર, 2022 દરમિયાન ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી ઓક્ટોબર, 2022ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા મતદારોનો સમાવેશ કરવા, મતદારયાદીમાં નોંધાયેલી એન્ટ્રીમાં કોઇ સુધારો કરાવવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code