ગાંધીનગરમાંં મ્યુનિ દ્વારા ઈલેક્ટ્રિક વાહનો માટે વધુ 10 ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
ક્યા સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન બનાવવા તેનો સર્વે કરાયો અગાઉ પીપીપી ધોરણે 4 ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કરાયા છે ઈલેક્ટ્રિક વાહનો વધતા નિર્ણય લેવાયો ગાંધીનગરઃ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં થતાં વધારાને કારણે હવે લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા લાગ્યા છે. એટલે ઈલેક્ટ્રિક વાહનો વધતા જાય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ 10 જેટલા ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનો […]