1. Home
  2. Tag "Electric vehicles"

ઇલેક્ટ્રિક વાહનોને લઈને ટાટા મોટર્સનો મોટો પ્લાન,પાંચ વર્ષમાં 15 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના

 ઇલેક્ટ્રિક વાહનોને લઈને ટાટા મોટર્સનો મોટો પ્લાન પાંચ વર્ષમાં 15 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના ઇન્ફ્રા પણ ઝડપથી વિકાસ કરી રહી છે મુંબઈ:ટાટા મોટર્સ આગામી પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં રૂ.15,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસના પ્રમુખ શૈલેષ ચંદ્રાએ મંગળવારે આ માહિતી આપી હતી.ટાટા મોટર્સ ઝડપથી વિકસતા ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રની […]

દેશના અનેક રાજ્યોએ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન એકમ સ્થાપવા ટેસ્લા માટે લાલ જાજમ પાથરી

ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા રાજ્યોએ એલન મસ્ક માટે પાથરી લાલ જાજમ દેશના અનેક રાજ્યોએ પોતાના રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપવા એલન મસ્કને અપીલ કરી તેલંગણા, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્વિમ બંગાળે એલન મસ્કને કરી અપીલ નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી ટેસ્લા માટે ભારતના અનેક રાજ્યોએ લાલ જાજમ પાથરી છે. તેલંગણા બાદ હવે મહારાષ્ટ્ર અને પંજાબ સરકારે પણ […]

ગુજરાત સરકારના મંત્રીઓને પણ ઈલેક્ટ્રીક વાહનો ફાળવવાનો નિર્ણય લેવાશેઃ પૂર્ણેશ મોદી

ગાંધીનગરઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે, ત્યારે ઇલેક્ટ્રિક વાહનો જ સસ્તો વિકલ્પ બન્યો છે. એવા સમયે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આગામી દિવસોમાં અનેક આયોજન હજી પાઇપલાઇનમાં છે. જેમાં વિશેષ કરીને ઇલેક્ટ્રિક વાહનો અને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના મંત્રીઓને ઇલેક્ટ્રિક વાહનો આપવાનો પણ અમે […]

ભારત સરકાર દર 40-60 કિમી પર ચાર્જિગ સ્ટેશન લગાવવાની તૈયારીમાં, 40000 કિમીનો હાઈવે થશે કવર

ભારત સરકારનો મોટો પ્લાન દેશના હાઈવે પર ઈલેક્ટ્રિક સ્ટેશન લગાવવાનો પ્લાન દર 40-60 કિમી પર મળશે ઈલેક્ટ્રિક ચાર્જિંગ પાવર સ્ટેશન દિલ્હી: દેશમાં પેટ્રોલના ભાવ સાતમાં આસમાને પહોંચી રહ્યા છે તો પણ લોકોની ખરીદ શક્તિ પર કોઈ ફરક પડ્તો નથી, વાત એવી છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી પણ ગાડીઓ તથા મોટરસાયકલના વેચાણમાં કોઈ ખાસ પ્રકારનો ફરક જોવા […]

અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે 300 સ્ટેશન જનભાગીદારીથી બનાવાશે

અમદાવાદ:  પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. સરકાર પણ પ્રદુષણ ઘટાડવા ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રિકલ વાહન પબ્લિક ચાર્જિંગ માળખાગત સુવિધા 2021 પોલીસી તૈયારી કરી છે. જેમાં કોર્પોરેશન દ્વારા પ્રાથમિક તબક્કામાં શહેરમાં 300 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ માટે PPP ધોરણે […]

મુંબઇમાં આવી ગયું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, એક યુનિટ માટે આટલા રૂપિયા ચૂકવવા પડશે

મુંબઇને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન મળ્યું એક યુનિટ માટે માત્ર 15 રૂપિયા ચૂકવવા પડશે રાજ્યમાં જાહેર પાર્કિંગ સ્થળોએ આવનાર આ પ્રકારની પ્રથમ સુવિધા છે નવી દિલ્હી: દેશને પ્રદૂષણમુક્ત કરવા તરફ સરકાર પ્રયાસરત છે ત્યારે આજે બૃહન્દમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને દાદરમાં મુંબઇનું પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યું છે. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ […]

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહિત કરવા માટે હવે ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન નિ:શુલ્ક કરાયું

ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન નિ:શુલ્ક કર્યું સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને ફાયદો થશે નવી દિલ્હી: દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવાની દિશામાં સરકાર હવે પ્રયાસરત છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે બેટરીથી સંચાલિત ગાડીઓનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવા અથવા રીન્યુઅલ માટે કોઇ ચાર્જ નહીં લેવાની જાહેરાત કરી છે. […]

ઇલેક્ટ્રિક વાહનની સબસિડી માટે આ રીતે કરી શકો છો એપ્લાય, તમારા ખાતામાં પૈસા આવી જશે

રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે આપી રહી છે સબસિડી આ માટે તમારે ઑનલાઇન ડિજીટલ ગુજરાતમાં કરવી પડશે અરજી અહીંયા જાણો કઇ રીતે કરશો અરજી અમદાવાદ: દેશમાં કમરતોડ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને અનેક શહેરોમાં તો ભાવ રેકોર્ડ 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે રાજ્ય સરકાર […]

પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરશે

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સેન્ચુરી વટાવવાની તૈયારીમાં છે. અસહ્ય ભાવ વધારાથી વાહનચાલકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે, ત્યારે સકરારે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે અને લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદે તે માટે પોલીસી બનાવીને તેની એક સપ્તાહમાં જ જાહેરાત કરાશે. ગુજરાત સરકાર આવતા સપ્તાહે ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલિસીની જાહેરાત કરી શકે છે. આ […]

હવે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર થશે સસ્તા, સરકારે હવે ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી વધારી

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય સરકારે ટૂ-વ્હીલર પર અપાતી સબસિડી વધારી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે સબસિડી વધારીને 15,000 પ્રતિ kwh કરવામાં આવી નવી દિલ્હી: ટેક્નોલોજી જે રીતે હરણફાળ ભરી રહી છે ત્યારે હવે ઇલક્ટ્રિક વાહનોની બોલબાલા પણ વધી છે. ઇંધણની ખપતઅને પેટ્રોલ-ડીઝલના કુવાઓ ખાલી થઇ જવાની ભીતિને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વાહનોને સરકાર હવે વધુ પ્રાધાન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code