થરાદ નગરપાલિકાનું 1.29 કરોડનું વીજબિલ બાકી, UGVCLએ ફટકારી નોટિસ
નોટિસને સમયગાળો પૂર્ણ છતાંયે પાલિકાએ બાકી વીજબિલ ન ભર્યું હવે પુન: 24 કલાકની નોટિસ અપાશે:UGVCL થરાદ સબડિવિઝનમાં 12,000થી વધુ ગ્રાહકોના કરોડોના વીજબિલ બાકી થરાદઃ ગુજરાતમાં ઘણીબધી નગરપાલિકાઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેથી નગરપાલિકાઓ પાણી અને સ્ટ્રીટ લાઈટ્સનું વીજળી બિલ પણ ભરી શકતી નથી. જેમાં થરાદ નગરપાલિકા પર છેલ્લા ઘણા વર્ષોથી રૂપિયા 1.29 કરોડનું […]