સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું વધતું દુષણ, આઠ મહિનામાં રૂપિયા 131 કરોડની ચારી પકડાઈ
રાજકોટઃ રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દુષણ છે. અને તેના લીધે લાઈન લોસ વધતો જાય છે. આથી પીજીવીસીએલ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝૂંબેશ ચલાવવામાં આવતી હોય છે. તાજેતરમાં પીજીવીસીએલ દ્વારા ડિવીઝનની કામગીરીમાં સુધારો કરવા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં MD વરૂણકુમાર બરનવાલએ માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ વીજલોસ ઘટાડવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા સહિતના […]


