1. Home
  2. Tag "elephants"

લો બોલો, માણસોની જેમ હાથીઓ પણ ડિપ્રેશનનો બને છે ભોગ

આજના સમયમાં માનવીઓ માટે હતાશા, ચિંતા અને એકલતાનો અનુભવ કરવો સામાન્ય છે. પણ જો અમે તમને કહીએ કે હાથીઓને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. એક સંશોધનમાં હાથી પણ માણસોની જેમ ડિપ્રેશનનો ભોગ બનતા બોવાનું સામે આવ્યું છે. હાથીઓને પણ માણસોની જેમ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં હતાશા, ચિંતા અને એકલતાનો પણ […]

છત્તીસગઢના જશપુરમાં હાથીઓનો આતંક, બે ભાઈઓની કચડીને મારી નાખ્યાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના જશપુર જિલ્લામાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે મોડી રાત્રે જશપુરના ટપકારા ફોરેસ્ટ રેન્જ હેઠળના કેરસાઈ ગામમાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓ કોકડે રામ (ઉ.વ. 45) અને પડવા રામ (ઉ.વ 43)નું મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંગલી હાથીઓએ સવારે લગભગ 3 વાગ્યે કેરસાઈ […]

આસામ: પીએમ મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી અને જીપ સફારીની મજા માણી

કાઝીરંગાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં હાથી અને જીપ સફારી આનંદ ઉઠાવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઈટની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ પાર્કની ‘સેન્ટ્રલ કોહોરા રેન્જ’ના મિહિમુખ વિસ્તારમાં હાથી પર સવારી કરી અને પછી એ જ […]

પીએમ મોદી The Elephant Whisperers ના બોમ્મન અને બેલીને મળ્યા,આ રીતે હાથીઓએ કર્યું તેમનું સ્વાગત  

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના નીલગિરિસના પહાડી જિલ્લામાં મુદુમલાઈ ખાતે થેપ્પક્કડુ હાથી કેમ્પની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેણે ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રીમાં દેખાતા હાથીઓની સંભાળ રાખનારા બેલી અને બોમ્મન સાથે વાતચીત કરી. પીએમ મોદીએ થોડા સમય માટે ટાઈગર રિઝર્વની પણ મુલાકાત લીધી હતી. કેમ્પમાં હાથીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ અહીં ટાઈગર રિઝર્વના થેપ્પક્કડુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code