રાપરમાં સુપર માર્કેટની લિફ્ટમાં માથુ ફસાઈ જતા શ્રમિક યુવાનનું મોત
ભૂજ, 27 માર્ચ 2026: Young man dies after getting his head stuck in elevator કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં આવેલી એક સુપ માર્કેટમાં કામ કરતો શ્રમિક યુવાન માલસામાનની લિફ્ટમાં હેરફેરી કરતો હતો ત્યારે લિફ્ટમાં તેનું માથું ફસાઈ જતા આ આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને હાલ […]


