1. Home
  2. Tag "Elon musk"

મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપ: ઇલોન મસ્કએ સ્ટારલિંક કીટની ઓફર કરી

મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, વિશ્વએ મદદનો હાથ લંબાવ્યો છે. આ દરમિયાન, Xના માલિક ઇલોન મસ્કે પણ એક ઓફર કરી છે. તેમના મતે, આ આપત્તિના સમયે કોમ્યુનિકેશનમાં મદદ કરશે. ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, થાઈલેન્ડ અને […]

એલોન મસ્ક અને પીએમ મોદીની મુલાકાત બાદ ટેસ્લાએ ભારતમાં ભરતી શરૂ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત બાદ એલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટેસ્લા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. ટેસ્લાએ તેના લિંક્ડઇન પેજ પર 13 થી વધુ પદો માટે નોકરીઓની જાહેરાત કરી છે. આ નોકરીઓ મુખ્યત્વે મુંબઈ અને દિલ્હીમાં ઓફર કરવામાં આવી રહી છે. ટેસ્લા […]

ટ્રમ્પની મોટી કાર્યવાહી, અમેરિકામાં 10 હજાર લોકો થયા બેરોજગાર, જાણો શું છે એલોન મસ્કની ભૂમિકા

ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી સરકારી કર્મચારીઓ પર અસર કરી રહી છે. તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બન્યાને એક મહિનો પણ વીતી ગયો નથી અને 9,500 થી વધુ સરકારી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. સરકારી ખર્ચ ઘટાડવાના હેતુથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમાં સેંકડો લોકો તેમની નોકરી પણ ગુમાવી શકે છે. વાસ્તવમાં, ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત […]

પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં એલોન મસ્કને સાથે દ્વિપક્ષીય સ્તરે બેઠક કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન એલોન મસ્કને મળશે. એલોન મસ્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને વિશ્વાસુ સહાયક તરીકે ઉભરી આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન અન્ય નેતાઓને પણ મળે તેવી અપેક્ષા છે, પરંતુ મસ્ક સાથેની તેમની મુલાકાત સૌથી ખાસ રહેશે છે. ગત રાત્રે પીએમ મોદી બુધવારે મોડી […]

પાકિસ્તાની સત્તાધીશો એલોન મસ્ક પાસે મંગાવા માંગે છે માફી, જાણો કારણ

પાકિસ્તાન હાલ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાન સરકાર પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી. એટલું જ નહીં, પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ વારંવાર IMF અને વિશ્વ બેંક જેવી સંસ્થાઓ પાસેથી પૈસા માંગતા રહે છે. પાકિસ્તાનની હાલત ખરાબ હોવા છતાં, આ દેશ પર શાસન કરનારાઓનું અભિમાન જેમ હતુ તેમ જ હોય તેવુ લાગી રહ્યું […]

એલોન મસ્કે X પર નામ બદલવાની સાથે પ્રોફાઇલ પિક્ચર પર દેડકાનું ચિત્ર મૂક્યું

વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક એલોન મસ્ક સતત હેડલાઇન્સમાં રહે છે. નવા વર્ષ પહેલા તેના લેટેસ્ટ કારનામાએ ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોતાનું નામ બદલ્યું છે. ચાલો જાણીએ કે નવા વર્ષ 2025 પહેલા એલોન મસ્કએ આવું કેમ કર્યું. અમેરિકન બિઝનેસમેન ઈલોન મસ્કે નવા વર્ષ પહેલા એક […]

અમેરિકાઃ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને આપી મોટી જવાબદારી

નવી દિલ્હીઃ ટેસ્લાના વડા એલોન મસ્ક અને કરોડપતિ ઉદ્યોગસાહસિકમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીને યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવનારા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મસ્ક અને રામાસ્વામી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એલોન મસ્ક અને રામાસ્વામી મારા વહીવટ […]

બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્કે નારાજગી વ્યક્ત કરી છે. ‘X’ પર પ્રતિબંધ (સસ્પેન્ડ) કરવાના નિર્ણય પર ટિપ્પણી કરતા મસ્કે જણાવ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આ સૌથી મોટો હુમલો છે. ઈલોન મસ્કે બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરના પ્રતિબંધ પર તીખી પ્રતિક્રિયા […]

નરેન્દ્ર મોદીના ‘એક્સ’ પર 10 કરોડ ફોલોઅર્સ થતાં એલોન મસ્કે પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હીઃ એલોન મસ્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 100 મિલિયનથી વધુ ફોલોઅર્સ હોવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એલોન મસ્ક X ના માલિક છે અને આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી વ્યક્તિ પણ છે. મસ્કે X પર લખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા વૈશ્વિક નેતા બનવા બદલ […]

યૂએસમાં ભારતીય મૂળના લોકો કમાણીમાં સૌથી આગળ, એલન મસ્કનો દાવો, પાકિસ્તાની મૂળના લોકો 5માં ક્રમે

અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનો પૈસા કમાવવાની બાબતમાં બધાથી આગળઃ એલન મસ્ક એલન મસ્કે દાવો કર્યો છે કે અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનો પૈસા કમાવવાની બાબતમાં જાપાન, તાઇવાન કરતા પણ આગળ છે.. પાકિસ્તાનનો આ મામલે ક્રમ પાંચમો છે. ટેસ્લાના CEO અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિકે ગુરુવારે કહ્યું કે અમેરિકામાં ઇમિગ્રાન્ટ્સ અથવા તો પ્રવાસીઓ ખૂબ જ સફળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code