એલન મસ્ક Dogecoinના મસિહા બન્યા – એક જ ટ્વિટથી વધ્યા કંપનીના 60 ટકા શેર
એલમ મસ્ક ટ્વિટર પર આવતા કંપનીના શેરમાં તેજી એલન મસ્ક એ ડોજકોઈને પ્રિય ક્રિપ્ટો ચલણ કહ્યું ટેસ્લાના સીઇઓ એલન મસ્ક એ તાજેતરમાં કહ્યું હતું કે તે થોડા દિવસો માટે ટ્વિટરથી બ્રેક લઈ રહ્યા છે, પરંતુ તેઓ આ નિવેદન આપ્યાના એક દિવસ બાદ જ ટ્વિટર પર પાછા ફર્યા છે. એલન મસ્કએ ટ્વિટર પર આવતીની સાથે જ […]


