એલન મસ્ક હવે નહી ખરીદે ટ્વિટર – 44 બિલિયન ડોલરની ડિલ રદ કરી, ટ્વિટર કેસ કરવાની તૈયારીમાં
એલન મસ્ક નહી ખરીદે ટ્વિટર 44 બિલિયન ડોલરની ડિલ રદ કરી ટ્વિટર કરશે કેસ દિલ્હી- એલન મસ્ક વિશઅવભરમાં એક જાણીતું નામ છે.એલન મસ્ક ટેસ્લાના સીઈઓ અને વિશ્વના સૌથી ઘનિક વ્યક્તિ છે જેઓ ટ્વિટરને ખરીદવાને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતા જો કે હવે વિતેલા દિવસને શુક્રવારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ટ્વિટર ખરીદવા માટે તેમની 44 […]


