1. Home
  2. Tag "Empty"

મગજ બેઈમાનીથી ભરાઈ જાય તો મોટામાં મોટો ખજાનો પણ ખાલી થઈ જાયઃ નરેન્દ્ર મોદી

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે છત્તીસગઢના બિલાસપુર પહોંચ્યા હતા. અહીં તેમણે 33,700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીઓ પણ સોંપી. આ સાથે, મોહબ્બટ્ટા ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે જો મન અને મગજ બેઈમાનીથી ભરાઈ જાય તો […]

રસોઇઘરની આ વસ્તુઓ ક્યારેય ખાલી ન થવા દો, નકારાત્મક પરિણામોનો કરવો પડી શકે છે સામનો

વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે. રસોડું ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. માન્યતાઓ અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે. તો ચાલો જાણીએ રસોડામાં કઈ વસ્તુ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો છે, જો તેનું ધ્યાન રાખવામાં આવે તો […]

અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 40 ટકા બેડ ખાલી

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. જો કે, હવે સંક્રમણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં પહેલાની સરખામણીમાં નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ હાલમાં 40 ટકા બેડ ખાલી હોવાનું જાણવા મળે છે. દિવાળી બાદ વધેલા કેસોની સરખામણીમાં હાલ 30 ટકા દર્દીઓ ઘટ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code