સૌરાષ્ટ્ર-કચ્છ, અને ઉત્તર ગુજરાતના ખાલી જળાશયોમાં નર્મદાના નીર ઠલવાશે,
ગાંધીનગરઃ ઉનાળામાં તાપમાન વધવાની સાથે પીવાના પાણીના પણ સમસ્યા ઊભી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની છે. પાણીના તળ પર 1000 ફૂટ્સથી વધુ ઊંડા ઊતર્યા છે. મોટાભાગના જળાશયો ખાલીખમ છે. જો જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવે તો પાણીના તળ ઊંચા આવે અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે. […]


