ફિલ્મ સેલ્ફીમાં ઇમરાન હાશ્મી અને અક્ષય કુમાર એકસાથે જોવા મળશે
ઇમરાન હાશ્મી-અક્ષય કુમાર સાથે જોવા મળશે બંનેએ સોશિયલ મીડિયા પર શેર કરી ‘સેલ્ફી’ ફિલ્મ સેલ્ફીમાં બંને એકસાથે જોવા મળશે મુંબઈ:અક્ષય કુમારની ગણતરી એવા અભિનેતામાં થાય છે, જેની એક ફિલ્મ પૂરી થતા પહેલા બીજી ફિલ્મની જાહેરાત થઈ જાય છે.તે ઘણીવાર એક સાથે અનેક પ્રોજેક્ટ્સ વચ્ચે સંકલન કરવાનો પ્રયાસ કરે છે. તેમની ફિલ્મોની પસંદગી એવી છે કે,તમે […]


