જમ્મુ-કાશ્મીર:અવંતીપોરાના પંપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ, એક આતંકી ઢેર
આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ એન્કાઉન્ટરમાં એક આતંકી ઢેર અવંતીપોરાના પંપોર વિસ્તારની ઘટના શ્રીનગર : જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યાં દુશ્મન દેશની નજર હંમેશા રહેતી હોય છે, આતંકીઓ દ્વારા અહીં નાપાક ઇરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે.ત્યાં ફરી એકવાર જમ્મુ -કાશ્મીરના અવંતીપોરાના પંપોર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ […]